You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત Corona જેવા જ કયા જોખમી વાઇરસ સામે લડી રહ્યું છે?
પ્રકાશિત
કોરોનાના કેરને લીધે સમગ્ર વિશ્વમાં ઊથલપાથલ થઈ રહી છે. પણ આપણા ગુજરાતમાં એવો કયો એક વાઇરસ છે જે છેલ્લા કેટલાય સમયથી પ્રસરી રહ્યો છે.
જો સમયસર તેની સારવાર ન મળે તો મૃત્યુ થવાની સંભાવના પણ રહેલી છે.
આ જોખમી વાઇરસ સામે ગુજરાત ઘણા સમયથી ઝૂઝી રહ્યું છે, આ વાઇરસને લીધે ઘણા લોકોનાં મોત પણ થયાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો