ઇટાલીમાં કોરોના વાઇરસને કારણે રાષ્ટ્રીય લૉકડાઉન

વીડિયો કૅપ્શન, ઈટાલીમાં કોરોના વાઇરસને કારણે રાષ્ટ્રીય લૉકડાઉન
પ્રકાશિત

ચીનની બહાર કોરોના વાઇરસથી સૌથી વધારે પ્રભાવિત ઇટાલી થયો છે.

ઇટાલીમાં કોરોના વાઇરસના સંક્રમણથી પ્રભાવિત લોકોનો મૃત્યુઆંક 631 થયો છે તો દર્દીઓની સંખ્યા 10 હજારને પાર પહોંચી છે.

એટલે રોગચાળાનો ફેલાવો રોકવા અહીં લોકોના મોટી સંખ્યામાં એકઠાં થવા અને મુસાફરી પર પ્રતિબંધ મુકાયો છે.

લોકોને કામ સિવાય બહાર ન નીકળવા કહેવાયું છે ત્યારે લૉકડાઉનથી લોકો કેવી રીતે પ્રભાવિત થયા છે જુઓ વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો