દિલ્હીની હિંસા : જે પોતાના શહેરમાં શરણાર્થી બન્યા, હવે તેમનું શું?
પ્રકાશિત
દિલ્હીના ઉત્તર પૂર્વના વિસ્તારોમાં વર્ષોથી રહેતા કેટલાક પરિવારો આજે પોતાના જ શહેરમાં શરણાર્થી બની ગયા છે.
અહીંના હંગામી રાહત શિબિરોમાં અનેક પરિવારોએ શરણ લીધી છે, જેમના ઘર દિલ્હી રમખાણો દરમિયાન લૂંટાઈ ગયા.
કોઈકની આખી જિંદગીની મૂડી લૂંટાઈ ગઈ, તો કોઈકે દીકરીના લગ્ન માટે રાખેલો કરિયાવર ગુમાવી દીધો.
જોઈએ નીતિન શ્રીવિસ્તાવનો આ ગ્રાઉન્ડ રિપોર્ટ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો