You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતનાં પૂર્વ મહિલા ક્રિકેટર રીમા મલ્હોત્રા સાથે ખાસ મુલાકાત
પ્રકાશિત
ભારતનાં પૂર્વ મહિલા ક્રિકેટર રીમા મલ્હોત્રા એક ટેસ્ટમેચ, 41 વન ડે અને 22 ટી20 મૅચો રમી ચૂક્યાં છે.
એક આકર્ષક ગણી શકાય એવી કારકિર્દી ધરાવતાં રીમાની જીવનસફર પણ આકર્ષક છે. પિતાને ક્રિકેટ રમતા જોતાં તેમણે ક્રિકેટર બનવાનું નક્કી કર્યું હતું.
જોકે, ક્રિકેટર બનવાનું તેમનું સપનું કઈ રીતે પૂર્ણ થયું?
સપનું સાકાર કરવાની રીમાની સફર આ ખાસ ઇન્ટરવ્યૂમાં રજૂ કરાઈ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો