'ગુજરાત સરકાર ખાલી જગ્યા હોવા છતાં ભરતી કેમ નથી કરતી'
પ્રકાશિત
ગુજરાતના નાણા પ્રધાન નિતિન પટેલે 2020-21નું ગુજરાતનું બજેટ રજૂ કર્યુ.
તેમણે કહ્યું કે આ બજેટ શિક્ષણ, સ્વાસ્થ્ય, ખેતી, પાણી, ઊર્જા, ગ્રામ્ય અને શહેરી વિકાસલક્ષી છે.
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ બજેટને 'ગૌલક્ષી બજેટ' ગણાવ્યુ છે.
તેમણે સરકાર પર પ્રહાર કરતા બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે જગ્યાઓ ખાલી હોવા છતાં સરકાર શિક્ષકોની ભરતી નથી કરતી તેમને બેરોજકારોની કોઈ દરકાર નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો