You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Donald Trumpનું ભવ્ય સ્વાગત કરશે મોદી, પણ વ્યાપાર સમજૂતીનું શું?
પ્રકાશિત
24-25 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે.
તેમની મુલાકાતને લઈને પહલાં ચર્ચા હતી કે ભારત અને અમેરિકા વચ્ચે મોટી વ્યાપાર સમજૂતી થઈ શકે છે, પરંતુ ટ્રમ્પે કહ્યું છે કે ભારત સાથે મોટી વ્યાપાર સમજૂતી હાલ નહીં, પરંતુ ભવિષ્યમાં થશે.
તેમણે હાલના ભારત સાથેના વ્યાપાર સંબંધો પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે વ્યાપાર મામલે ભારત અમેરિકા સાથે સારો વ્યવહાર કરતું નથી.
આ વીડિયોમાં જુઓ કે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર કેમ મહત્વનો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો