એવી બંગડી, જે મહિલા પર થતા અત્યાચાર રોકી શકે છે

પ્રકાશિત

આ ગુજરાતી ગુજરાતી યુવક-યુવતીએ મહિલાઓની રક્ષા કરતી બંગડી શોધી છે.

મહિલાઓ પોતાની રક્ષા જાતે કરી શકે એ માટે જ આ બંગડી ડિઝાઇન કરવામાં આવી છે.

તેમણે 3,500 રૂપિયાનું રોકાણ કરીને માત્ર 30 મિનિટમાં આ બંગડી તૈયારી કરી હતી.

જુઓ સમગ્ર અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો