#BBCISWOTY : ગુજરાતી છોકરીઓનો ફેવરિટ સ્પૉર્ટ્સ મૂવ કયો?

પ્રકાશિત

ફૂટબૉલ... કબડ્ડી... ક્રિકેટ...જુઓ ગુજરાતની છોકરીઓને કઈ-કઈ રમતમાં રસ પડે છે?

બીબીસી પ્રથમ વખત ભારતમાં Indian Sports Woman of the Year લાવી રહ્યું છે.

આ ઍવૉર્ડ માટે બીબીસીએ પાંચ દાવેદારોનાં નામની જાહેરાત કરી છે.

ઍવૉર્ડનાં સ્પર્ધકોમાં બૅડમિન્ટન પ્લેયર પી. વી. સિંધુ, પૅરા-બૅડમિન્ટન પ્લેયર માનસી જોશી, બૉક્સર મૅરી કૉમ, પહેલવાન વિનેશ ફોગટ અને ઍથ્લીટ દુતી ચંદ સામેલ છે.

તમારી વોટિંગથી નક્કી થશે કે કોણ બનશે BBC India Sports Woman of the Year.

બીબીસીએ ગુજરાતની યુવતીઓ સાથે રમત-ગમત વિશે વાત કરી હતી અને જાણ્યું કે તેમની પસંદગીની રમત કઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો