You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
45 વર્ષનાં આ મહિલાએ બીમારીથી લડવાં બનાવ્યાં સિક્સ પૅક ઍબ્સ
પ્રકાશિત
બે વર્ષ સુધી એક બીમારી સાથે લડતા-લડતા કિરણ દેમબલા સામે બીજી કેટલી મુશ્કેલીઓ ઊભી થઈ હતી.
પરંતુ કિરણે પોતાની મુશ્કેલીઓને તક બનાવી અને પોતાનું જીવન બદલી નાખ્યું.
45 વર્ષનાં કિરણ વેઇટલિફ્ટર બન્યાં.
તેઓ પ્રશ્ન કરે છે કે 'માતા બન્યાં પછી શું મહિલાઓનાં સપનાં ખતમ થઈ જાય છે? શું તેમની ઇચ્છાઓ ન હોય?'
આ પ્રશ્નનો જવાબ તેઓ પોતે પોતાના નવા કૅરિયરથી આપે છે.
જુઓ, સલવાર સૂટથી શૉર્ટ્સ સુધીની સફર તેમનાં માટે કેટલી મુશ્કેલ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો