81 વર્ષના શૅફને મળો, જે 60 વર્ષથી કરી રહ્યા છે રસોઈકામ

પ્રકાશિત

ફિલિપો ફાલ્કન લંડનમાં આવ્યા ત્યારે 20 વર્ષનાં હતા. તેમણે વાસણ ધોવાથી શરુઆત કરી હતી અને પછી તેમણે શૅફ તરીકે કામ શરૂ કર્યું.

જોકે પછી તે રેસ્ટોરાંના માલિક બન્યા.

છ દાયકાથી તેઓ પોતાનું મનગમતું કામ કરી રહ્યા છે અને હજુ પણ રિટાયરમૅન્ટની કોઈ યોજના નથી ઘડી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો