કૉફીએ કેવી રીતે બચાવ્યાં બિલાડીનાં ત્રણ બચ્ચાંના જીવ?

વીડિયો કૅપ્શન, કોફીએ કેવી રીતે બચાવ્યા ત્રણ બિલાડીના બચ્ચાના જીવ?
પ્રકાશિત

કૅનેડાના ઍલબર્ટામાં ઠંડીને લીધે જમીન પર ચોંટી ગયેલાં બિલાડીનાં ત્રણ બચ્ચાં મળી આવ્યાં હતાં.

કૅન્ડેલા ડાઇવિશ આ વિસ્તાર નજીક પોતાના કામ માટે આવ્યા હતા. ત્યારે તેમને બરફમાં ચોટી ગયેલાં ત્રણ મીંદડાં મળી આવ્યાં હતાં.

તેમણે આ બચ્ચાંને કાઢવાં અને બરફને ઓગાળવા કારમાં રહેલી ગરમ કૉફીનો ઉપયોગ અને બચ્ચાંના જીવ બચી ગયા.

સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો