માલેગાંવના મુસ્લિમોમાં CAA-NRCનો ભય કેમ?
પ્રકાશિત
CAA અને NRC અંગે દેશવ્યાપી રાજકીય વિવાદ શાંત થતો નથી.
મોદી સરકારે ભલે સ્પષ્ટ કર્યું હોય કે આ કાયદો નાગરિકતા આપવા માટે છે અને કોઈની નાગરિકતા લેવા માટે નથી, છતાં મુસ્લિમ સમુદાય ભયમાં છે.
આ જ ભયને કારણે મહારાષ્ટ્રના માલેગાંવના હજારો લોકો તેમના જન્મનાં પ્રમાણપત્રો શોધી રહ્યા છે.
કાપડ-ઉદ્યોગ માટે વિખ્યાત માલેગાંવમાં 80 ટકા મુસ્લિમ વસ્તી છે.
જુઓ મયુરેશ કોણ્ણુરનો વિશેષ અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો