ઇન્ટરનેટ પ્રતિબંધ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં યૂ-ટ્યૂબ ચેનલની શું સ્થિતિ હતી?
પ્રકાશિત
જમ્મુ-કાશ્મીરમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આખરે સરકારે અહીં અમુક વિસ્તારોમાં 2-જી ઇન્ટરનેટ સેવા શરૂ કરી છે.
જોકે, ઇન્ટરનેટ બૅનને કારણે એક સમયે કાશ્મીરીઓને મનોરંજન પૂરું પાડતી યૂટ્યૂબ ચેનલ પર મહિનાઓથી એક પણ વીડિયો અપલોડ નથી થયો.
બીબીસી સંવાદદાતા આમિર પીરઝાદાએ આ ચેનલના યૂટ્યૂબર્સ સાથે વાત કરીને તેમની સમસ્યા જાણી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો