You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રગ્બીની રમતમાં યુવા પ્રતિભા તરીકે નામના મેળવનાર ગામઠી યુવતીની કહાણી
પ્રકાશિત
વિદેશ સહિત ભારતમાં પણ રગ્બીના પ્રશંસકોની સંખ્યમાં સમય સાથે વધારો થઈ રહ્યો છે.
હવે તો ભારતીય યુવાનોની માફક યુવતીઓ પણ આ રમત તરફ આકર્ષાઈ રહ્યા છે.
આવાં જ એક યુવતી છે, બિહારમાં આવેલા નવાદા ગામનાં રહેવાસી 19 વર્ષીય સ્વીટી.
સ્વીટી ભારતીય રગ્બી ટીમનાં સભ્ય છે.
હાલમાં જ તેમને ‘ઇન્ટરનેશનલ યંગ પ્લેયર ઑફ ધ યર’ તરીકે પસંદ કરાયાં હતાં.
બિહારના નાના ગામથી આંતરરાષ્ટ્રીય રમતજગતમાં યુવાન પ્રતિભા તરીકેની નામના મેળવનાર સ્વીટીનાં સંઘર્ષ અને સફળતાની કહાણી અત્યંત પ્રેરણાદાયી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો