બે બાળકનાં માતા બન્યાં બાદ વેઇટલિફ્ટર બનનાર મહિલાની કહાણી

પ્રકાશિત

પાવરલિફ્ટિંગ ભારતની બહુ ઓછી જાણીતી રમતમાંની એક છે, પરંતુ ચેન્નાઈમાં રહેતાં અરથી અરુણે આ રમત પસંદ કરી.

બીજા બાળકનાં માતા બન્યાં બાદ અરથી અરુણનું વજન વધી ગયું હતું, આથી લોકોએ તેમની મજાક ઉડાવી.

તેમણે જિમમાં વર્કઆઉટ શરૂ કર્યું અને પાવરલિફ્ટિંગનાં ટૂંકા ડ્રેસને કારણે થતી માનસિક વિટંબણાઓ પણ સહન કરી.

વ્યવસાયે ડૅન્ટિસ્ટ, ગૃહિણી તથા પાવરલિફ્ટર અરથી અરુણની કહાણી.

વીડિયો - જય કુમાર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો