પાકિસ્તાનનો પ્રાચીન મઠ બૌદ્ધધર્મીઓ માટે બન્યો આસ્થાનું કેન્દ્ર

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં આવેલા પ્રાચીન બૌદ્ધ મઠનાં આ દુર્લભ દૃશ્યો ઇતિહાસની ઝાંખી રજૂ કરે છે
પ્રકાશિત

પાકિસ્તાનના ખૈબર પખ્તુન્વા પ્રાંતના માર્દાન ખાતે આવેલો 2000 વર્ષ જૂનો બૌદ્ધમઠ દુનિયાભરના બૌદ્ધો માટે આસ્થાનું કેન્દ્ર બનતો જાય છે.

તેની શોધ 1980માં કરાઈ હતી.

નોંધનીય છે કે વર્ષ 1980માં આ ઐતિહાસિક મઠને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

સદીઓ જૂનો આ મઠ હજુ સુધી સારી સ્થિતિમાં છે.

મઠના કેટલાક ભાગો હજુ પણ સહી-સલામત છે, જે આજે પણ અહીં આવનાર મુલાકાતીને ઇતિહાસની સફર પર લઈ શકે છે.

જુઓ, પાકિસ્તાનમાં આવેલી આ ઐતિહાસિક ધરોહરનાં કેટલાંક દુર્લભ દૃશ્યો.

line

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો