ક્યારેક જોડાં ન ખરીદી શકનારાં આ મહિલા ખેલાડી હવે ભારતીય હૉકી ટીમમાં રમે છે

પ્રકાશિત

નેહા ગોયલનાં માતા લોકોના ઘરે જઈને કામ કરતાં હતાં. એમના ઘરમાં પૈસાની તંગી હતી.

ક્યારેક તેમની પાસે એટલા પૈસા પણ નહોતા કે તેઓ પોતાનાં માટે જોડાં ખરીદી શકે, પરંતુ હવે તેઓ ભારતીય હૉકી ટીમમાં રમે છે.

જુઓ, એક રાષ્ટ્રીય સ્તરનાં ખેલાડીના સંધર્ષની કહાણી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો