You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનની કથિત ‘માનવીય ભૂલ’ના કારણે આ પરિવારોની ખુશીઓ છીનવાઈ
પ્રકાશિત
ઈરાનના વહીવટી તંત્ર દ્વારા મિસાઇલ હુમલા વડે યુક્રેનના પ્રવાસી વિમાનને તોડી પાડવાના નિર્ણયને અંતે પોતાની ‘માનવીય ભૂલ’ ગણાવી દીધી છે.
આ ઘટનામાં 176 લોકોનો ભોગ લેવાયો હતો. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મુસાફરોમાં યુક્રેન, બ્રિટન, સ્વિડન, અફઘાનિસ્તાન અને જર્મનીના નાગરિકો સામેલ હતા.
દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર મુસાફરોને દુનિયાભરમાં શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે.
જુઓ, ઈરાનની ‘માનવીય ભૂલ’ કેવી રીતે આ મુસાફરોના પરિવારજનોને જીવનભરનું દુ:ખ અને વસવસો દઈ ગઈ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો