થાઇલૅન્ડના માસ્ટર ઑફ મેડિટેશન, જે દિવસમાં 50 વખત ધ્યાન કરે છે
પ્રકાશિત
તમે ફ્રૅશ રહેવા કે સ્વસ્થ રહેવા માટે ધ્યાન કરતી ઘણી વ્યક્તિઓને જાણતા હશો.
તમે જાણતા હશો એ પૈકી કેટલાક લોકો દિવસ દરમિયાન એક વખત અથવા વધુમાં વધુ બે વખત ધ્યાન કરતા હશે.
પરંતુ થાઇલૅન્ડના રહેવાસી પોમ દિવસમાં એક-બે વખત નહીં, પરંતુ 50 વખત ધ્યાન કરે છે.
તેઓ માને છે કે ધ્યાન ધરવા માટે કોઈ ખાસ જગ્યાની દરકાર હોતી નથી.
વ્યક્તિ ગમે તે સમયે, ગમે તે સ્થળે, ગમે તે પ્રવૃતિ કરતી વખતે ધ્યાન ધરી શકે છે.તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો