અકસ્માત બાદ પર્યાવરણ વૈજ્ઞાનિક બની ગયાં આગ સાથે રમતાં હુલાહુપ આર્ટિસ્ટ
પ્રકાશિત
અકસ્માત ગમે એવી વ્યક્તિના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકે છે.
તેનો જીવંત ઉદાહરણ છે પર્યાવરણ વૈજ્ઞાનિક મરિયમ ઓલૅઇવોલા.
એક સર્જરી બાદ મરિયમને અહેસાસ થયો કે જીવનમાં ખુશ રહેવું પોતાના જ હાથમાં હોય છે.
હવે તેઓ પોતાનું મનગમતું કામ કરી રહ્યાં છે, હવે તેઓ એક ફાયર આર્ટિસ્ટ બની ગયાં છે.
મરિયમને સ્ટૅજ પર જઈને પોતાનું પ્રતિભા બતાવવાના કામમાં મજા આવે છે.
હવે તેઓ એક વૈજ્ઞાનિક તરીકેનું પોતાનું કામ છોડીને ફૂલટાઇમ હુલાહુપ આર્ટિસ્ટ બની ગયાં છે.
વાંચો, અકસ્માત બાદ પોતાનો પૅશન ફોલૉ કરી રહેલાં મહિલાની પ્રેરક કહાણી.
હવે તેઓ એક વૈજ્ઞાનિક તરીકેનું પોતાનું કામ છોડીને ફૂલટાઇમ હુલાહુપ આર્ટિસ્ટ બની ગયાં છે.
વાંચો, અકસ્માત બાદ પોતાનો પૅશન ફોલૉ કરી રહેલાં મહિલાની પ્રેરક કહાણી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો