તામિલનાડુ : 300 જોડિયાં બાળકો ધરાવતો વિસ્તાર સિરગારી

પ્રકાશિત

તામિલનાડુના નાગપટ્ટીનમ જિલ્લાના સીરગારી વિસ્તારની ખાસિયત એ છે કે અહીંની શેરીઓ અને સ્કૂલોમાં મોટી સંખ્યામાં જોડિયાં બાળકો નજરે પડે છે.

સ્થાનિક શાળાના સંચાલકોના મત અનુસાર, ગત 10 વર્ષ દરમિયાન જ આ પ્રકારનાં બાળકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

નવાઈની વાત તો એ છે કે આ વિસ્તારમાં 300 જેટલાં જોડિયાં બાળકો છે.

વાંચો, સ્થાનિકોથી લઈને સંશોધકો સુધીના મનમાં કુતૂહલ પેદા કરનાર જોડિયાં બાળકોના કેન્દ્ર સમા આ વિસ્તારની કહાણી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો