You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CAAનો વિરોધ : અભિનેત્રી સ્વરા ભાસ્કરે કહ્યું, ‘હું હિંદુ છું, તો પણ મને ડર લાગે છે.’
પ્રકાશિત
CAA અને NRC મામલે દેશના ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ પ્રદર્શનમાં બોલીવુડના કેટલાક કલાકારો પણ જોડાયા છે.
અભિનેત્રી સ્વરા ભાસ્કરે CAAના વિરોધમાં કહ્યું કે દેશને આ કાયદાની જરૂર નથી. એમણે અદનાન સામીનું ઉદાહરણ આપીને શું વાત કરી. જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો