You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બૉમ્બધડાકા અને બંદૂકના અવાજ વચ્ચે ભણવા મજબૂર શાળાનાં બાળકો
પ્રકાશિત
અફઘાનિસ્તાન સરકાર છેલ્લા ઘણા સમયથી શાંતિ માટે તાલિબાન સાથે વાટાઘાટો કરી રહી છે. જોકે અફઘાનના અનેક વિસ્તારોમાં હજી પણ ઘર્ષણ અને હિંસાની સ્થિતિ છે.
આવો જ એક વિસ્તાર કપિસા પ્રાંત છે.
કાબુલથી ઉત્તરે આવેલા પ્રાંતમાં એક એવી શાળા ચાલી રહી છે, જ્યાં બાળકો બૉમ્બ અને બંદૂકના ધડાકાઓ વચ્ચે ભણી રહ્યાં છે.
અહીં રોજ સવારે વિદ્યાર્થીઓ અગાઉ આર્મી આવે છે, જે બાળકો અને શિક્ષકોની સુરક્ષા માટે તહેનાત છે.
આ સ્કૂલ તાલિબાન અને અફઘાનની સેના વચ્ચેના ઘર્ષણસ્થળ પાસે આવેલી છે.
જોઈએ બીબીસી સંવાદદાતા ઔલિયા અતરાફીનો આ ઍક્સક્લુઝિવ રિપોર્ટ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો