You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જંગલ નાબૂદીની કહાણીને રિવર્સમાં લઈ જતો એક દેશ
પ્રકાશિત
યુગાન્ડામાં ચિનાલેય નેશનલ પાર્ક એક એવી સફળતાની સ્ટોરી છે જ્યાં હવે ઘનઘોર જંગલ બની ગયું છે એટલું જ નહીં પરંતુ અહીં વિલુપ્ત થતાં ચિમ્પાન્ઝી જેવા ઘણાં પ્રાણીઓને સંરક્ષણ મળ્યું છે.
હવે આ ઘટાદાર જંગલોને કારણે સ્થાનિક લોકો કાર્બન ક્રેડિટ મેળવે છે.
25 વર્ષ પહેલાં આ ગામ હતું.
જે 30 હજાર હેક્ટર કરતાં વધારે વિસ્તારમાં ફેલાયેલું હતું પણ એક સમયે આ ઉષ્ણકટિબંધીય વનની જગ્યા પર વસાહતો, ખેતરો અને ઘાસના મેદાનો બની ગયા.
પરંતુ સરકારના સંરક્ષણ પ્રયાસોને કારણે હવે આ જંગલ ફરી બેઠું થયું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો