યૂકે ચૂંટણી : ગુજરાતી મૂળનાં MP પ્રીતિ પટેલ અંગે શું કહે છે મતદારો?

પ્રકાશિત

બ્રિટિશ રાજકારણના ઇતિહાસમાં આ પહેલી વાર છે કે દક્ષિણ એશિયાના મૂળના બે સંસદસભ્યોને બ્રિટિશ સરકારમાં બે ટોચના પદ અપાયા છે.

ભારતીય મૂળના પ્રીતિ પટેલ અને પાકિસ્તાની મૂળના સાજિદ જાવીદ. તેમના મત વિસ્તારોમાં રહેતા દક્ષિણ એશિયનો માટે આ સંસદસભ્યો શું કરે છે?

બીબીસી સંવાદદાતા ગગન સભરવાલે વિટમની મુલાકાત લીધી જ્યાંથી પ્રીતિ પટેલ કન્ઝર્વેટીવ પાર્ટીના ઉમેદવાર છે અને એ સમજવાનો પ્રયાસ કર્યો કે અહીંના મતદારો શું માને છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો