પાઘડીને લીધે સતામણીનો ભોગ બન્યા, બાદમાં ગર્વથી અપનાવી
પ્રકાશિત
ટૉરન્ટોના રહેવાસી જસકંવલ સિંઘની બાળપણમાં પાઘડી પહરેવા બદલ સતામણી થતી હતી, આથી તેમણે પાઘડી ન પહેરવાનો નિર્ણય કર્યો. વળી તેમને પણ લાગ્યું કે જો તેઓ વાળ કાપી નાખશે તો તેઓ વધુ આકર્ષક લાગશે.
પરંતુ ગત વર્ષે તેમણે આ તમામ આદતો છોડી દીધી અને ફરીથી 19 વર્ષ બાદ પાઘડી પહેરી.
આ વીડિયોમાં જુઓ તેમની કહાણી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો