You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તબીબો કહે છે કે રેતી ખાવી એક બીમારી છે. તે કોઈ ખાવાની વસ્તુ નથી. આવી આદતને PICA કહે છે.
પ્રકાશિત
આ છે તામિલનાડુનાં 85 વર્ષીય મારિયા તુતીકોરિન જિલ્લામાં રહે છે.
તેઓ સવારના નાસ્તામાં રેતી એટલી મજાથી ખાય છે કે અહીંના સ્થાનિક લોકો તેમને સેન્ડ ગ્રેની તરીકે ઓળખવા લાગ્યાં છે.
મારિયાને બાળપણથી જ રેતી ખાવાની આદત છે.
તેમના પડોશી કહે છે કે તેઓ મારાં પડોશી છે અને છેલ્લાં ચાળીસ વર્ષથી રેતી ખાય છે.
સવારે તેઓ પોતાની માટે રેતી ચાળે છે અને તેને સાફ કરે છે, પછી કામે જાય છે.
બીબો કહે છે કે રેતી ખાવી એ એક પ્રકારની બીમારી છે. તે કોઈ ખાવાની વસ્તુ નથી. આવી આદતને PICA કહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો