ત્યજી દેવાયેલાં સિંહણનાં બચ્ચાંને જીવની જેમ સાચવતાં મહિલા
પ્રકાશિત
શ્રીમતી ગ્લૅડિસ લૅન્ગડન છેલ્લાં પચાસ વર્ષથી આ શ્વાનને પાળી રહ્યાં છે.
ઇંગ્લેન્ડમાં તેમની પાસે અલ્સેશન નસલના ચાળીસ શ્વાન છે.
એટલું જ નહીં તેઓ સિંહણનાં બચ્ચાંને પણ શ્વાન સાથે પાળે છે અને તેમની કાળજી રાખે છે.
તેમના ઘરની નજીક વિન્સર સફારી પાર્કમાં સિંહણનાં બચ્ચાંઓને જન્મના થોડાક કલાકો બાદ ત્યજી દેવાયાં હતાં અને તેઓ તેમને અહીં લાવ્યાં.
આ નવ બચ્ચાંઓ દૂધના આઠ ટીન, બે કિલોથી વધારે મીટ, 24 ઈંડાં અને મધ જોઈએ છે.
જોઈએ બીબીસી આર્કાઇવ્ઝનો વર્ષ 1970નો અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો