ચેન્નાઈના દરિયાકિનારે ફીણની ચાદર કેમ છવાઈ?
પ્રકાશિત
દરિયાકિનારે ફીણની મજા માણતાં બાળકોનાં આ દૃશ્યો ચેન્નાઈના મરીના બીચનાં છે.
દરિયાકિનારે સફેદ ફીણની જાણે કે ચાદર છવાઈ ગઈ, પરંતુ બાળકોને જાણ ન હતી કે જે ફીણમાં તેઓ ધીંગામસ્તી કરી રહ્યાં છે એ ઝેરી છે.
દરિયાના પાણીમાં ગટરના પાણીમાં રહેલા પ્રદૂષિત પદાર્થો ભળી જાય છે અને મોજાં ઉછળતાં આવાં ફીણ જેવાં દૃશ્યો સર્જાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો