જો કબ્રસ્તાનમાં વડવાઓની કબર ઓળખી જ ન શકો તો...
પ્રકાશિત
ઇંગલૅન્ડમાં આવેલું એક કબ્રસ્તાન કેટલાક પ્રખ્યાત લોકો માટે આખરી ઠેકાણું બની રહ્યું પરંતુ સમય સાથે સાર-સંભાળના અભાવે કબરોને ઓળખવું મુશ્કેલ બન્યું હતું.
ઇંગલૅન્ડના આ કબ્રસ્તાનમાં હવે ટેક્નૉલોજીની મદદથી કબરોની ઓળખનું કામ ચાલી રહ્યું છે.
એક સેકન્ડમાં એક લાખ ફોટો પાડીને નવી પેઢીને તેમના વડવાઓની નજીક લાવવાનું કામ ચાલી રહ્યું છે.
લોકોને આશા છે કે આવનારા સમયમાં લંડનના કેટલાક લોકોને પોતાના વડવાઓની કબરને ઓળખીને નજીકથી તેમને યાદ કરવાનો મોકો મળશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો