You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્પાઈ કૅમેરાથી બનાવેલા વીડિયોને કારણે અભિનેત્રીએ આપઘાત કર્યો
પ્રકાશિત
દક્ષિણ કોરિયામાં ટેક્નૉલૉજીના વિકાસ સાથે સ્પાઇ કૅમેરા મારફતે થઈ રહેલા ગુના મોટી સમસ્યા બની ગઈ છે.
ઇન્ટરનેટની સ્પીડના કારણે આવા વીડિયો ગણતરીની સેકંડમાં ઇન્ટરનેટ પણ અપલોડ થઈ રહ્યા છે.
ગત સપ્તાહે જ દક્ષિણ કોરિયાનાં પોપ-સ્ટાર ગણાતાં ગો-હારાએ આપઘાત કરી લીધો, કારણ કે તેમના પૂર્વ પ્રેમીએ છૂપી રીતે તેમનો સેક્સ વીડિયો બનાવી લીધો હતો.
બીબીસીએ આવા જ એક અન્ય પરિવાર સાથે મુલાકાત કરી, જેમની દીકરીએ ચેન્જિંગ રૂમમાં થયેલા ગુપ્ત રૅકોર્ડિંગને કારણે આપઘાત કરી લીધો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો