Tik Tokએ આ અમેરિકન કિશોરીની માફી કેમ માગવી પડી?
પ્રકાશિત
17 વર્ષની હાઇ સ્કૂલની વિદ્યાર્થિનીએ ટિકટૉક પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં ચીનમાં મુસ્લિમો સાથે થતા કથિત કડકાઈ ભરેલા વ્યવહાર વિશે વાત કરી હતી.
વીડિયો 50 લાખથી વધારે વખત જોવામાં આવ્યો હતો.
ચીનની એક કંપનીની માલિકી વાળા ટિકટૉકે એમનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હતું.
જોકે, વાત અહીં અટકી નહીં. એ પછી કંપનીને માફી માગવાની ફરજ પડી. આવું કેમ થયું જાણવા જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો