You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અડધી ફૉર્મ્યુલા-વન કાર અને અડધું સ્પેસશટલ જોયું છે?
પ્રકાશિત
સાઉથ આફ્રિકાના કલહારી રણમાં આ બ્લડ હાઉન્ડ કારનું પરીક્ષણ ચાલી રહ્યું છે.
આ વ્હિકલ સ્પેસશટલ અને કારનું મિશ્રણ છે, કારનું નામ છે બ્લડ હાઉન્ડ, જેણે પહેલી વારમાં જ 804 કિલોમિટર પ્રતિ કલાકની આસપાસની ઝડપ પકડી હતી.
જમીન પર દોડતી કારની ઝડપનો વિશ્વ રેકૉર્ડ સ્થાપવા માટે તેણે 1,227 કિલોમિટર પ્રતિકલાકની ઝડપ નોંધાવવી પડશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો