કારનો શોખ ધરાવતી ‘મૉડિફાઇડ ગર્લ્સ’માં વધી રહી છે સંખ્યા

વીડિયો કૅપ્શન, કારપ્રેમી મહિલાઓ
પ્રકાશિત

આ મૉડિફાઇડ ગર્લ્સ છે, આ કારનો શોખ ધરાવતી મહિલાઓનું ગ્રૂપ છે.

આ ગ્રૂપમાં સાત હજાર સભ્યો છે અને ફેસબુક પર તેઓ 42 હજાર ફૉલોઅર્સ ધરાવે છે.

આ ગ્રૂપમાં મહિલાઓની સંખ્યા વધતી જઈ રહી છે.

આ મહિલાઓ અને તેમની કાર સાથે વીડિયો થકી તમારી મુલાકાત કરાવીએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો