આ લોકોએ મોબાઇલ નેટવર્કની સમસ્યા બામ્બુ સ્ટિકથી હલ કરી

પ્રકાશિત

આ છે આંધ્ર પ્રદેશનું દમનપલ્લી ગામ, જ્યાં હંમેશાં મોબાઇલનું નબળુ કવરેજ આવે છે. જોકે, આ ગામના લોકોએ તેનો જુગાડ શોધી લીધો છે અને તે છે બામ્બુ સ્ટિક.

લોકોનું કહેવું છે કે ઇમર્જન્સી વખતે તેમને તકલીફ પડે છે. પહેલાં તેમને ફોનનો ઉપયોગ કરવા માટે બાજુના ગામમાં જવું પડતું હતું.

જોકે, હવે તેઓ ગામમાં જ તેનો ઉપયોગ કરી શકે છે.

જુઓ બામ્બુ સ્ટિકની મદદથી આ ગામમાં કેવી રીતે મળ્યું નેટવર્કની સમસ્યાનું સમાધાન.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો