ભીખ માગતા લોકોની મદદ કરતી યુવતીના સંઘર્ષની કહાણી

પ્રકાશિત

કુમાર પલ્લિયમનાં સરણ્યા બીએનાં વિદ્યાર્થિની છે. ભીખ માગતા લોકોની મદદ કરતા ગ્રૂપ સાથે તેઓ કામ કરે છે.

તેઓ કહે છે કે 'મને દરેક વૃદ્ધ વ્યક્તિ મારાં દાદીની યાદ અપાવે છે.'

આર્થિક સ્થિતિના કારણે તેમણે સંઘર્ષ કરવો પડ્યો અને હજી તેઓ ભીખ માગતા લોકોની મદદ કરી રહ્યાં છે.

જાણો તેમના સંઘર્ષની કહાણી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો