એવા હેંગર, જે અટકાવશે પ્લાસ્ટિકનું પ્રદૂષણ
પ્રકાશિત
ફૅશન ડિઝાઇનર રોલૅન્ડ મોરૅ કહે છે કે ઘણા સામાન્ય લાગતાં હેંગર ફૅશન ઇન્ડસ્ટ્રીનું 'ડર્ટી સિક્રેટ' છે.
કપડાં લટકાવવાનાં હેંગર્સ, આમ તો રોજબરોજની સામાન્ય વસ્તુ છે, પણ તે પ્લાસ્ટિક પ્રદૂષણમાં વધારો કરે છે.
માત્ર યુકેમાં જ દર વર્ષે 10 કરોડ જેટલાં હેંગર ફેંકી દેવાય છે.
ત્યારે ડિઝાઈનર રોલૅન્ડ મૌરૅએ રિસાઇકલેબલ હેંગર્સ ડિઝાઇન કર્યાં છે.
જુઓ મરીન પ્લાસ્ટિક ઉપર ખાસ અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો