પાકિસ્તાન : યુવતીઓ માટે રંગરૂપના માપદંડને પડકારતી મૉડલ
પ્રકાશિત
સમાજમાં સદીઓથી ગોરાવર્ણને મહત્ત્વ આપવાની વાતો અને માન્યતાના અનેક દાખલા જોવા મળે છે. સમાજમાં શ્યામ વર્ષને ગોરા રંગ સામે ઉતરતો માનવાની પ્રથાને પાકિસ્તાનનાં મૉડલ અમીના ઇલ્યાસીએ પડકારી.
એક સમયે અમીના પોતાને બદસૂરત માનતાં હતાં, આજે તેઓ પાકિસ્તાનમાં પ્રખ્યાત અભિનેત્રી અને મૉડલ છે.
અમીનાએ વર્ણને કારણે થતાં ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો છે.
સાંભળીએ તેમના અનુભવો તેમની જુબાની.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો