વર્લ્ડ ટૉઇલેટ ડે : મુંબઈમાં યોજાઈ ટૉઇલેટની શોકસભા
પ્રકાશિત
મુંબઈમાં જાહેર શૌચાલયોની ખરાબ સ્થિતિને સરકાર સમક્ષ રજૂ કરવા અને સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવા એક અનોખું અભિયાન શરૂ કર્યું છે.
'રાઇટ ટુ પી' ચળવળ હેઠળ આ સંસ્થા મહિલાઓ માટે સ્વચ્છ જાહેર ટૉઇલેટ્સની માંગ સાથે શૌચાલયની શોકસભાઓ યોજી રહી છે.
ચળવળ સાથે જોડાયેલી મહિલાઓને આશા છે કે આ રીતે તેમનો અવાજ સરકારી અધિકારીઓ સુધી પહોંચશે અને સ્થિતિમાં પરિવર્તન આવશે.
ગઈ કાલે 19મી નવેમ્બરને વર્લ્ડ ટૉઇલેટ ડે ઊજવવામાં આવ્યો હતો ત્યારે જુઓ વિશેષ અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો