લાકડાનાં રમકડાં બનાવવાની કળાને ફરી જીવંત કરી રહેલી મહિલાઓ

પ્રકાશિત

લાકડાના રમકડાં ભારતમાં ફરી ચલણમાં આવી રહ્યા છે. દક્ષિણ ભારતનું ચન્નાપટના શહેર લાકડાંના રમકડાની હસ્તકલાનો સુવર્ણ ઇતિહાસ ધરાવે છે.

ત્યારે આ હસ્તકલા તરફ લોકોનો ફરી જાગી ઉઠેલો રસ અહીંની સ્ત્રીઓને રોજગારીની તક પણ આપે છે.

પુરૂષ કારીગરોએ રોજીરોટીની શોધ માટે બીજો વ્યવ્સાય અપનાવવો પડયો, ત્યારે હવે સ્ત્રીઓ આ હસ્તકલામાં પ્રાણ પૂરવાનો પ્રયાસ કરી રહી છે.

આ વિશે જુઓ બીબીસી સંવાદદાતા જગદીપ ચીમ્માનો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો