રોનાલ્ડો કે મેસ્સીને ભૂલાવી દેશે ફૂટબૉલ ક્લબનો આ ગોલ

વીડિયો કૅપ્શન, કેન્યા : જ્યારે ઇટાલિયન ફૂટબૉલ ક્લબે કેન્યાના બાળકો શોધવામાં મદદ કરી
પ્રકાશિત

આ વર્ષે કેન્યામાં ગુમ થયેલાં બે બાળકો, ઇટાલિયન ફૂટબૉલ ક્લબ એ.એસ. રોમાને કારણે તેમના પરિવારજનોને ફરી એકવાર મળી શક્યા છે.

ઇટાલિયન ફૂટબોલ ક્લબ તેના લાખો સોશિયલ મીડિયા ફોલોઅર્સ થકી વિશ્વભરમાં ગુમ થયેલા બાળકોનું મિલન તેમના પરિવારજનો સાથે કરાવે છે.

આ વિશે વધુ જાણવા જુઓ બીબીસી સ્પોર્ટ્સ આફ્રિકાના પીટર મુસેમ્બિનો આ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો