સેક્સ વિષે વિચારતી વેળા વ્યક્તિ જુઠ્ઠું કેમ બોલે છે?
પ્રકાશિત
આ વિચિત્ર સવાલ છે, પરંતુ એક નવા અભ્યાસમાં બહાર આવ્યું છે કે આવું બનતું હોય છે.
શું તમે સેક્સ અંગેના તમારા વિચારો વિશે ક્યારેય જુઠ્ઠું બોલ્યા છો?
કેટલાક તારણ પ્રમાણે, સેક્સમાં વધુ સક્રિય વ્યક્તિ સેક્સ સંબંધો વિશે વધારે જુઠ્ઠું બોલતી હોય છે.
આ વિશે વધુ જાણવા જુઓ આ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો