જ્યારે લતા મંગેશકરે ગાયેલી ગુજરાતી કવિની ઠૂમરીનો વિવાદ થયો

વીડિયો કૅપ્શન, લતા મંગેશકરે ગાયેલી ગુજરાતી કવિની ઠૂમરીનો વિવાદ
પ્રકાશિત

દિગ્ગજ ગાયિકા અને સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરનો જન્મ 28મી સપ્ટેમ્બરે થયો હતો.

તેમણે 1000થી વધુ ગીતોને તેમનો અવાજ આપ્યો છે અને ભારત રત્ન તથા દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડથી પણ તેમનું સન્માન થયું છે.

આ વીડિયોમાં જુઓ લતા મંગેશકરનો ઠૂમરી વિવાદ.

(આ વીડિયો સૌપ્રથમ બે વર્ષ પહેલાં પ્રકાશિત કરાયો હતો)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો