બે વિચારધારાના ભાગલા પાડતી દીવાલનો ઇતિહાસ

પ્રકાશિત

20મી સદીમાં બર્લિનની દીવાલને તોડી પાડવાની ઘટના સૌથી મહત્ત્વપૂર્ણ ઘટનામાંથી એક હતી.

155 કિલોમિટર લાંબી દીવાલ મોટા કૉંક્રીટના સ્લેબ અને સ્ટીલના વાયરથી બનાવાઈ હતી.

પરંતુ સવાલ છે કે આ દીવાલ આખરે ઊભી શા માટે કરવામાં આવી હતી? જુઓ વીડિયો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો