You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લેબનોનમાં હજારો લોકોએ પ્રદર્શનો કેમ કર્યાં?
પ્રકાશિત
તો લેબનોનમાં હજારો લોકોએ સરકારવિરોધી પ્રદર્શન કર્યાં છે. જો કે તેમાંના ઘણા યુવાનો અન્ય દેશોમાં થઈ રહેલાં વિરોધપ્રદર્શનોથી પ્રેરિત છે.
અમે બૈરુતમાં ત્રણ યુવા પ્રદર્શનકારીઓને પૂછ્યું કે તેઓ તેમના દેશને કેવી રીતે જુએ છે અને શા માટે તેઓ આટલી મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઊતરી રહ્યા છે.
જુઓ સમગ્ર અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો