You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હૉંગકૉંગ : જ્યાં લોકો સરકાર સામે પાંચ મહિનાથી પ્રદર્શન કરે છે
પ્રકાશિત
જો તમે હૉંગકૉંગમાં હોવ તો રાજકીય વિરોધાભાસનો સામનો ચારેબાજુ થતો દેખાશે. વિચારધારાનો આ વિરોધ તમને પ્રત્યેક દિશામાં જોવા મળશે.
દીવાલો પર ચિતરામણ બધે જ જોવા મળે છે. સ્વતંત્રતા સામે સ્થિરતાનું આ યુદ્ધ છે.
અધિકારીઓએ ચળવળ બંધ કરવાનો પ્રયાસ કર્યો પણ 3,300 લોકોની ધરપકડ છતા એ અટકી નથી.
આ ચળવળને પાંચ મહિના થયા છતા હજુ લોકો દર સપ્તાહે અહીં આવે છો અને વિરોધ કેમ કરે છે, શું કહે છે પ્રદર્શનકારીઓ?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો