ચિલીમાં દરરોજ લોકો રસ્તા પર કેમ ઊતરે છે?

પ્રકાશિત

પ્રદર્શન ખાલી વિકાસશીલ દેશોમાં જ નહીં પરંતુ વિકસિત દેશોમાં પણ જોવા મળ્યું.

જેમાં દક્ષિણ અમેરિકાના ત્રણ દેશોમાં પણ વિરોધનો વંટોળ ફૂંકાયો હતો.

ચિલીમાં દરરોજ હજારો લોકો શેરીઓમાં પરિવર્તનથી હાકલ સાથે રસ્તા પર ઊતરી આવે છે.

આ દેખાવો માત્ર ચિલીમાં જ નથી પરંતુ લેટિન અમેરિકાના અન્ય દેશોમાં પણ જોવા મળ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો