દિલ્હીમાં પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજય સરકાર બંનેની ઝાટકણી કાઢી
પ્રકાશિત
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજય સરકાર બંનેની ઝાટકણી કાઢી . સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે પ્રદૂષણ રોકવા માટે બંને સરકારમાંથી એકેય પગલાં નથી લઇ રહી ઉલટાનું એકબીજા પર આરોપ પ્રત્યારોપ મૂકી રહી છે.
રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવા ઝેરી થઇ ગઈ છે. શ્વાસ લેવાનું મુશ્કેલ થઇ ગયું છે. અને પરિસ્થિતી દિવસેને દિવસે વધુ બગડી રહી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યકત કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો