World Mental Health Day : જાણો તમારું માનસિક સ્વાસ્થ્ય કેવું છે?
પ્રકાશિત
શું તમને ક્યારેય ખોટીખોટી ચિંતા સતાવતી રહે છે? તમને ક્યારેય રડવાનું મન થાય છે કે કોઈ કામને વારંવાર કરવાની આદત છે?
જો તમે આ સવાલના જવાબ ‘હા’માં આપો છો તો તમે કોઈ માનસિક સમસ્યાનો શિકાર બની શકો છો.
આ વીડિયો જોઈને જાણો કે તમારું માનસિક સ્વાસ્થ્ય કેવું છે?
વિશેષજ્ઞ- ડૉ. રૂપાલી શિવલકર
ઇલેસ્ટ્રેશન- નિકિતા દેશપાંડે
પ્રોડ્યુસર- સુશીલા સિંહ, એડિટર- સાહિબા
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો