અમેરિકન સેના સીરિયન સરહદની નિરીક્ષણ ચોકીઓ કેમ ખાલી કરી રહી છે?
પ્રકાશિત
ઉત્તર સીરિયામાંથી અમેરિકી સેનાને પાછી ખેંચવાના પોતાના નિર્ણયનો પ્રેસિડન્ટ ટ્રમ્પ ઉગ્ર બચાવ કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી તુર્કીને ચેતવણી આપી છે કે જો તુર્કી હદ બહાર જઈને, અમેરિકી સેનાને પાછી ખેંચવાનો ફાયદો ઉઠાવશે તો તેઓ તુર્કીના અર્થતંત્રને બરબાદ કરી નાંખશે.
પ્રવક્તા મુસ્તફા બાલીએ જણાવ્યું કે તુર્કીના હુમલાથી ઇસ્લામિક સ્ટેટના સ્લિપર સેલ્સને ફરીથી એકત્રિત થવાનું જોખમ પેદા થશે. જેને કારણે અમુક ભાગ પર આઈએસનો ફરી કબજો થઈ શકે છે.
જોઈએ તુર્કી-સીરિયા સરહદ પરથી બીબીસી સંવાદદાતા ઓર્લા ગુરિનનો આ ખાસ અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો